ભોજલરામ બાપા ના શિષ્ય બન્યા

જલારામ બાપા ભોજલરામ બાપા ના શિષ્ય બન્યાની કથા આ પ્રમાણે છે.....

જલિયાણ ગોકુલ, મથુરા, કાશી, અયોધ્યા, જાગ્નાથજી અને રામેશ્વર ગયા. તે દોઢ વર્ષ પછી પરત ફર્યા. ૧૯ વર્ષનિ ઊમરે તેમને વ્યવ્હારુ જીવન માથી રસ ઉડી ગયો.

તેમને સલાહ મતે ગુરુની આવશય્કતા હતી. ત્યારે મહાન સંત ભોજારામ અમરેલીના ફતેહ્પુરમાં હતા. જલારામ તેમની પાસે ગયા અને પોતાના ગુરુ બનવા આજીજી કરી.
ભોજારામ તેમને ઓડખી ગયા અને કહ્યું; ‘ જલા ! હું નસીબદાર છું કે હું તારો ગુરુ બનીસ.”
પછી જલાએ કહ્યુ કે “ પિતા, મારે સદાવ્રત ખોલવુ છે. મને આશીર્વાદ આપો.”
ભોજારામ ખુબ જ ખુશ થયા અને કહ્યુ કે ; ‘જલા, મારા આશીર્વાદ તારી જોડે જ છે. સધુ સંત તથા ભુખ્યાને જમાડજે અને કોઇ મુશ્કેલીને નડસે નહીં.’

ગુરુના પગમાં પડ્યા પછી તેમને ગામ્ની બહાર આશ્રમની સ્થાપના કરી.