ગુજરાત માં આવેલા મંદીરો

ધોરાજી ના જલારામ મંદિર વિશે ની માહીતી

Dhoraji
નામ :રમેશ ભાઇ કાછેલા.

સરનામું : શ્રી રાજ્કોટ લોહાણા મહાજન વાડી,
                જુનાગઢ રોડ, ધોરાજી. ૩૬૦૪૧૦.

સંપર્ક : +૯૧-૯૪૨૯૫-૬૯૦૭૭.
                        

માહીતી : ૮૦૦ થી પણ વધારે ધોરાજી મા લોહાણા ના કુટુંબો જલારામ બાપા ના આશિર્વાદ થી રહે છે. અને ધોરાજી જલારામ મંદીરે ઘણા બધા કાર્યક્રમો થાય છે.જામ્ંડોરણા ના જલારામ મંદિર વિશે ની માહીતી

jam-kandorana
નામ : રાજેશ ભાઇ આડતીયા.

શરનામુ : શ્રી જ્લારામ મંદીર ,
                 લોહાણા સેરી પાર્વતી ના કુવા પાસે .
                 જામકંડોરણા . 360405.

સંપર્ક : +91 98798-76455.
            +91 98255-38455.

માહીતી : ૪૬ જેટલા લોહાણા ના કુટુંબો જામકંડોરણા જેવા નાના ગામ મા રહે છે. દર ગુરુવારે પ્રસાદી નુ ભવ્ય આયોજન શ્રી જલારામ મંદીરે કરવા મા આવે છે.બીજા જલારામ મંદિર વિશે ની માહીતી ટુંક સમય માં આવી રહી છે.